Information in your language – Gujarati

Cover image of parent leaflet in Gujarati with laughing baby

પત્રિકા ડાઉનલોડ કરો

ફ્લૂ, ફ્લૂની અનુનાસિક સ્પ્રે રસી વિશે અને કયાં બાળકો પાત્ર છે તે વિશે વધુ જાણવા માટે તમે અમારી પત્રિકાને ડાઉનલોડ કરી શકો છો.

વીડિયો જુઓ

ફ્લૂની અનુનાસિક સ્પ્રે રસી કેવી રીતે આપવામાં આવે છે તેની પ્રક્રિયા વિશે વધુ જાણવા માટે, તમે અમારો વીડિયો જોઈ શકો છો.

જિલેટીન વિશે માહિતી

ફ્લૂની અનુનાસિક સ્પ્રે રસી બનાવવાના પ્રારંભિક તબક્કામાં જિલેટીન (ડુક્કરથી બનાવેલ પોર્સિન)ના અત્યંત પ્રોસેસ્ડ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે. જો અનુનાસિક સ્પ્રે યોગ્ય નથી, તો યોગ્ય વિકલ્પ ઓફર કરી શકાય છે. આસ્થાનાં કેટલાંક જૂથો દવાઓમાં થતા તેના ઉપયોગને સમજે અને સ્વીકારે છે. તે એવું કંઈક છે કે જેના વિશે સમજી-વિચારીને નિર્ણય લેવો તમારા માટે મહત્ત્વનો છે; તમારા આસ્થાના આગેવાનોની સાથે વાત કરો અથવા અહીં વધુ માહિતીને ઍક્સેસ કરો.

GB-68860 | February 2026